મેલ્ઝો વેબસાઇટ પર નવી શિક્ષણ નીતિ(NEP 2020) થી પ્રેરિત અભ્યાસલક્ષી 2200+ વિડિઓઝ 1600 3D મોડેલ્સ, 475+ ઇન્ટરેક્ટિવ નક્શાઓ, 1 લાખ+ પ્રશ્નોનું ભંડોળ, VR-AR-AI જેવી અધ્યતન ટેક્નોલોજી, 3200+ વ્યાકરણ તથા ગણિતની રમતો અને અસંખ્ય પ્રેક્ટિસ પેપર્સ ઉપલબ્ધ છે.
વાલિમિત્રો વિનામુલ્યે લોગ-ઈન આઈડી અને પાસવર્ડ બનાવી બાળક ને અવિરત અને રોમાંચક ટેક્નોલોજી સભર શિક્ષણ નો આનંદ આપી શકે છે.
આ વેબસાઈટ પરીક્ષા, પરિણામ અથવા શૈક્ષણિક સુધારાની બાહેંધરી આપતી નથી તથા વેબસાઈટ પર સતત અપગ્રેડેશન થતું હોવા છતાં તેમાં સુધારા નો અવકાશ રહેલો છે. વિષયવસ્તુ ની વિશાળતા અને કઠીનતા છતાં, અમારા થી શક્ય સુધારા કરવા અમે કટિબદ્ધ છીએ.
તમારા વિચારો, સુધારા અને શુભેચ્છા અભિપ્રાય ના માધ્યમ થી રજૂ કરી શકો છો.